તાપી જીલ્લા પોલીસ આયોજીત લોન-ધિરાણ કેમ્પમાં ૧૩૮૪ અરજીઓ સાથે કુલ રૂ.૩૬ કરોડથી વધુની લોન સહાય આપવામાં આવી.

  તાપી જીલ્લા પોલીસ આયોજીત લોન-ધિરાણ કેમ્પમાં ૧૩૮૪ અરજીઓ સાથે કુલ રૂ.૩૬ કરોડથી વધુની લોન સહાય આપવામાં આવી.

આ તકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા,ધારાસભ્યશ્રી ડો.જયરામભાઈ ગામીત, શ્રી મોહનભાઈ ઢોડિયા, શ્રી મોહનભાઈ કોંકણી, પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમ વીર સિંહ, નગર પાલિકા પ્રમુખ શ્રી રીતેશભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Popular posts from this blog

Ahwa (Dang) :ડાંગ જિલ્લામાં આદિવાસીઓ દ્વારા પારંપરિક તેરા તહેવારની ઉજવણી.

Vansda news: વાંસદા વડલી ફળિયાના મહેન્દ્ર પટેલ પીએચ.ડી થયા.

Tapi(Vyara): શ્રીમતી આર.પી.ચૌહાણ આર્ટ્સ અને કોમર્સ કોલેજ, વ્યારા ખાતે ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત રાજ્ય કક્ષાની ખો-ખો સ્પર્ધાનો શુભારંભ